દેવભૂમિ દ્વારકાના આ બે ગામોએ સ્વૈચ્છિક લોકડાઉનનો કર્યો નિર્ણય, જુઓ વીડિયો
Continues below advertisement
દેવભૂમિ દ્વારકા(Devbhoomi Dwarka) જિલ્લાના વધુ બે ગામ વિરમદળ અને વડત્રા ગ્રામપંચાયતે સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે.આ લોકડાઉન 21 એપ્રિલ સુધી રાખવાનો નિર્ણય કરાયો છે. અહીં સવારથી બપોર સુધી જ ધંધા-રોજગાર ચાલું રહેશે.
Continues below advertisement
Tags :
Gujarati News Lockdown ABP ASMITA Corona Virus District Devbhoomi Dwarka Voluntary Corona Transition Nirnaya Viramdal Vadatra