Viramgam : મતદાન મથક બહાર બે જૂથો વચ્ચે મારામારી,જુઓ વીડિયો

Continues below advertisement
વિરમગામ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી થઈ છે. મારામારી અને પથ્થરમારો થતાં ભાગદોડ મચી ગઈ હતી. વિરમગામના એમ જે હાઈસ્કૂલના મતદાન મથક પાસે મારમારીનો બનાવ બન્યો હતો. પોલીસે દરમિયાનગીરી કરતા બંને જૂથો મતદાન મથકથી દૂર થયા હતા. એક યુવકને માથાના ભાગે પથ્થર વાગતા તેને 108 મારફત હોસ્પિટલ લઈ જવાયો છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram