સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ દાદરાનગર હવેલીમાં પ્રચાર પ્રસાર તેજ, જુઓ વીડિયો
Continues below advertisement
સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં 8 નવેમ્બરે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે.. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની 20-20 બેઠકો સાથે જ સેલવાસ મ્યુનિસિપલ કાઉસિંલની 15 બેઠકો પર ચૂંટણી યોજાશે. કોરોનાની ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને લોકો ડોર ટુ ડોર અને નાની સભાઓથી પ્રચાર પ્રસાર કરી રહ્યાં છે. સંઘ પ્રદેશ દાદરાનગર હેવાલીમાં પ્રશાસને પણ ચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચુકી છે.
Continues below advertisement