જૂનાગઢના ગણેશનગરમાં પાણીની સમસ્યા, મેયરના વોર્ડમાં જ પાણી નથી આવતું
Continues below advertisement
જૂનાગઢના ગણેશનગરમાં સ્થાનિકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગણેશનગર વોર્ડ નંબર 9માં આવે છે, જ્યાંથી જૂનાગઢના મેયર ગીતાબેન પરમાર અને પૂર્વ મેયર ધીરુભાઈ ચૂંટાઈને આવ્યાં હતા. મેયરના વોર્ડમાં જ જૂનાગઢ શહેરમાં પાણી નથી આવતું.
Continues below advertisement