જૂનાગઢઃ ઘેડ પંથકના વિવિધ વિસ્તારોમાં ફરી વળ્યા પાણી, સેકડો એકર ખેતરો ફેરવાયા બેટમાં

જૂનાગઢ( Junagadh) જિલ્લાના ઘેડ પંથકના વિવિધ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. જેના કારણે સેકડો એકર ખેતરો બેટમાં ફેરવાય ગયા છે. જેના કારણે મગફળીના પાક(groundnut crop)ને ભારે નુકસાનની ભીતી સેવાઈ રહી છે.

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola