અમે અઠવાડિયાથી ઓક્સિજનની અછતની ફરિયાદ કરી છે પણ કશું થયું નથી..........

Continues below advertisement

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યથાવત છે.  સોમવારે રાજ્યમાં 14340 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 158 લોકોનાં મૃત્યુ થયા હતા.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 6486  પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.93 ટકા છે.  રાજ્યમાં અનેક જગ્યાએ ઓક્સિજનનો પૂરતો પુરવઠો ન હોવાનું પણ સામે આવ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram