Weather Forecast: પ્રિમોન્સૂન એક્ટિવિટી અને સાયક્લોનિક સર્ક્યુલેશનને લઈ બે દિવસ 9થી 10 જિલ્લામાં વરસાદની આગાહી
Continues below advertisement
Weather Forecast | પ્રિમોન્સૂન એક્ટિવિટી અને સાયક્લોનિક સર્ક્યુલેશનને લઈ બે દિવસ 9થી 10 જિલ્લામાં વરસાદની આગાહી
'હવે ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ... આગામી સાત દિવસ વરસશે સામાન્યથી મધ્યમ વરસાદ..'હવામાન વિભાગે કરી છે આ આગાહી...હવામાન વિભાગના અનુસાર, પ્રિમોનસૂન એક્ટિવિટી અને સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા ગુજરાતમાં વરસશે વરસાદ...આજે અમરેલી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, નવસારી, તાપી અને દાહોદ જિલ્લામાં વરસાદની કરાઈ છે આગાહી...તો આવતીકાલે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં વરસશે વરસાદ... 9 જૂનના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પંચમહાલ, દાહોદ, સુરત અને વલસાડમાં વરસાદ વરસશે..હવામાન વિભાગના મતે, વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે... વરસાદી માહોલને લઈ તાપમાનમાં પણ ઘટાડો થશે..
Continues below advertisement