કોરોના સંક્રમણ વધતા દિવમાં વિકેન્ડ લોકડાઉનની જાહેરાત

કોરોના સંક્રમણ (Coronavirus) વધતા દિવમાં પણ વિકેન્ડ લોકડાઉન (Weekend Lockdown) લાદવાની જાહેરાત કરવામાં આવી છે.  દિવ કલેક્ટરે શનિવાર અને રવિવારે સજ્જડ બંધની જાહેરાત કરી છે. સંઘપ્રદેશ દીવમાં વિકેંડ લોકડાઉનનું કડક પાલન થઈ રહ્યું છે. ફરવા લાયક સ્થળો સૂમસામ બન્યા છે. ગુજરાતને જોડતી ચેક પોસ્ટ પર પોલીસ તૈનાત કરાઈ છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola