શિક્ષકોના 4200 ગ્રેડ પે મુદ્દે નીતિન પટેલે શું આપ્યું મોટું નિવેદન, જુઓ વીડિયો
શિક્ષકોને 4200ના ગ્રેડ પે મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું હતું. નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ મામલે શિક્ષણ વિભાગની દરખાસ્ત પર નાણા વિભાગે ચર્ચા કરી છે. ટૂંક સમયમાં સરકાર 4200 ગ્રેડ પે અંગે પરિપત્ર જાહેર કરશે..