Jayesh Radadiya : પાટીદાર યુવક-યુવતીઓને જયેશ રાદડિયાએ શું કરી અપીલ?
Continues below advertisement
Jayesh Radadiya : પાટીદાર યુવક-યુવતીઓને જયેશ રાદડિયાએ શું કરી અપીલ?
બાપ દાદાએ આપેલી જમીનો સાચવી રાખવા પૂર્વ મંત્રી જયેશ રાદડિયાની પાટીદાર યુવક- યુવતીઓને સલાહ. બનાસકાંઠામાં પાલનપુરના ગઢ ગામમાં લેઉઆ પટેલ સમાજના સમૂહ લગ્નમાં જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા અને તેમને તમામ સમાજની દીકરીઓને પિતાની પાઘડીની ઈજ્જત સાચવવા અપીલ કરી. સાથે જ કહ્યું કે દીકરીનો બાપ દીકરી માટે હંમેશા સારૂ જ વિચારતો હોય છે. સમાજમાં દીકરીઓને અભ્યાસમાં આગળ વધવાની સાથે ઈજ્જત સાચવવા ટકોર કરી. તો સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલા માંડનાર 21 નવ દંપતિને આશીર્વાદ આપ્યા. આ જ પ્રકારના સમાચારો મેળવવા માટે એબીપી અસ્મિતાના યુટ્યુબ ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ અહીં.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement