રાજ્યમાં ધોરણ 9થી 12ની પ્રવર્તમાન પરીક્ષા પદ્ધતિમાં શું કરાયા ફેરફાર?, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement
રાજ્યમાં ધોરણ 9થી 12ની પ્રવર્તમાન પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરાયો છે. હવે ધોરણ 9 અને 10ની પરીક્ષામાં ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પેપર માધ્યમિક શિક્ષણ બોર્ડ કાઢશે. શૈક્ષણિક વર્ષ 2021-22માં પદ્ધતિ બદલાશે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram