GCCIએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને શું કરી માંગ?,જુઓ વીડિયો
Continues below advertisement
GCCIએ મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani)ને પત્ર(Letter) લખ્યો છે. જેમાં હોટલ, રેસ્ટોરન્ટની હોમ ડિલીવરી(Home Delivery)ને 11 વાગ્યા સુધી મંજૂરી આપવાની માંગ કરવામાં આવી છે. ગુજરાતમાં 40થી 50 હજાર રેસ્ટોરન્ટ આવેલી છે.જેના કારણે 10થી 12 લાખ લોકોની રોજગારી પર અસર પડે છે.
Continues below advertisement
Tags :
Gujarati News Vijay Rupani Gujarat CM Hotel ABP ASMITA Letter Restaurant Demand Approval Demand Employment Home Delivery Restaurant