નવા વેરિયન્ટ સામે લડવાની તૈયારીઓ અંગે રાજ્યના આરોગ્યમંત્રીએ શું કહ્યું?, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

નવા વેરિયન્ટથી અને કોરોનાથી ડરવાની જરૂર ન હોવાની વાત ગુજરાતના આરોગ્ય મંત્રીએ કરી છે. આરોગ્ય મંત્રીએ દાવો કર્યો છે કે નવા વેરિયન્ટને લઈને સરકાર સંપૂર્ણ સજ્જ છે. સંક્રમણ ફેલાશે તો સારવાર માટેની તમામ તૈયારીઓ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram