ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ TRB જવાનોને શું આપી સૂચના?, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ TRB જવાનોને સૂચના આપી છે. તેમણે કહ્યું કે, ટીઆરબી જવાનને દંડ ઉઘરાવવાનો અધિકાર નથી. ફરિયાદો મળી રહી છે કે ટ્રાફિક હળવો કરવાને બદલે જવાનો દંડ ઉઘરાવવામાં વ્યસ્ત છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Harsh Sanghvi Minister Of State For Home Affairs Instruction ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates Going To TRB