સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના અધિકારીઓને શું અપાઇ સૂચના?, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજ્ય સરકાર બાદ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના અધિકારીઓને સૂચના અપાઈ છે. મનપા-નાપાના અધિકારીઓને ધારાસભ્યના ફોન ઉપાડવા માટે મુખ્યમંત્રીએ આદેશ આપ્યા છે. જનપ્રતિનિધિઓના ફોન નહિ ઉપાડવા એ આ સરકાર ચલાવી નહિ લે. સી.આર.પાટીલે આ મામલે દાવો કરો છે.
Continues below advertisement