કોરોના મહામારી વચ્યે પાવાગઢ પરિક્રમાને લઇને શું લેવાયો મોટો નિર્ણય?
Continues below advertisement
13 જાન્યુઆરીએ યોજાનાર પાવાગઢ પરિક્રમા કોરોનાના સંક્રમણને લીધે મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો. છેલ્લા પાંચ વર્ષથી માગશર વદ અમાસે પાવાગઢ પરિક્રમા યોજાય છે.
Continues below advertisement
Tags :
Pavagadh Parikrama