સૌરાષ્ટ્રમાં હાલ શું છે સ્થિતિ, ક્યાં પહોંચ્યું રાહતકાર્ય ?, જુઓ ગુજરાતી ન્યુઝ

સૌરાષ્ટ્રમાં વરસાદે વિનાશ વેર્યો છે. જેને લઈને સ્થિતિ વણસી છે. પરંતુ સરકારે દાવો કરતા કહ્યું છે કે,, સૌરાષ્ટ્રની સ્થિતિ કાબુમાં છે. રાહત કાર્ય શરુ છે. લોકોને સુરક્ષિત સ્થળે મોકલવામાં આવી રહયા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola