બાળકોના રક્ષણ માટેનો POCSO કાયદો શું છે? તમામ વાલીઓએ જાણવા જરૂરી નહી તો બાદમાં થશે પસ્તાવો

Continues below advertisement

સમાજના ભવિષ્ય એવા બાળકોની જાતિય સતામણીના મામલે કયા કાયદા હેઠળ શું છે જોગવાઈ, એ આજના કળિયુગમાં દરેક વાલીએ જાણકારી રાખવી જરૂરી છે. બાળકોની જાતીય સતામણીના કિસ્સામાં જે કાયદા હેઠળ કડક જોગવાઈ છે એમાનો એક કાયદો એટલે ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઑફેન્સ એકટ.જેને આપણે પોક્સો તરીકે પણ ઓળખીએ છીએ.18 વર્ષથી નીચેના નાગરિકને આ કાયદા હેઠળ સમાવવામાં આવે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram