Kon Banse Nagarsevak:બનાસકાંઠાની ભાભર નગરપાલિકાના સ્થાનિકોની શું છે સમસ્યા?

Continues below advertisement
બનાસકાંઠા જિલ્લામાં પણ ત્રણ નગરપાલિકાની ચૂંટણી આગામી ૨૮ ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી ચૂંટણી જીતવા માટે પુરી તૈયારીઓ કરી રહી છે. જો કે ગત વર્ષે ભાભર નગરપાલિકામાં 6 વોર્ડની તમામે તમામ 24 બેઠકો ભાજપે કબજે કરી હતી. ભાજપ પૂર્ણ બહુમતીથી સત્તા પર હતું છતાં લોકોની સમસ્યાઓ હલ કરી શક્યા નથી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram