ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને પ્રથમવાર અરવિંદ કેજરીવાલે શું આપ્યું નિવેદન?

ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને અરવિંદ કેજરીવાલે પ્રથમવાર નિવેદન આપ્યું હતું. કેજરીવાલે કહ્યું કે, ગુજરાતની ચૂંટણીમાં પેટ્રોલ-ડીઝલના ભાવ અને મોંઘવારી સૌથી મોટો મુદ્દો બનશે

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola