આંદોલન કરી રહેલા LRD પુરુષ ઉમેદવારને લઇને મુખ્યમંત્રી રૂપાણીએ શું આપ્યું નિવેદન?

એલ આર ડી આંદોલન મામલે મુખ્યમંત્રી રૂપાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, હજુ નવી LRD ભરતીમાં ઉમેદવારો પ્રયત્ન કરે છે. કોંગ્રેસ ચૂંટણી પંચ વિરુદ્ધ કોર્ટમાં જવાની વાત કરે છે.ચૂંટણી પરિણામોની તારીખો બાબતે કોંગ્રેસનો વિરોધ અયોગ્ય છે. કોંગ્રેસની સ્થિતિ ખરાબ થઈ છે એટલે આવા પ્રયત્નો કરી છે કોર્પોરેશનમાં કોંગ્રેસ પોતાની ખરાબ સ્થિતિ ભાળી જતા પરિણામની તારીખોનો વિરોધ કરી રહી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola