રાજ્યમાં આગામી પાંચ દિવસ કેવું રહેશે હવામાન, હવામાન વિભાગે શું કરી આગાહી?

Continues below advertisement

રાજ્યમાં આાગામી પાંચ દિવસ હવામાન સાફ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળશે. 4 ડિગ્રી સુધી તાપમાન વધશે. 26 અને 27 માર્ચે હિટવેવ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram