સુરત, અમદાવાદ જેવાં શહેરોમાં સ્વયંભૂ લોકડાઉનની કોઈ અસર નથી ત્યારે સરકારે જ લોકડાઉન મુદ્દે કોઈ નિર્ણય લેવો પડે...
Continues below advertisement
ગામડામાં સ્વૈચ્છિક લોકડાઉન સફળ રહ્યું છે. જોકે સુરત, અમદાવાદ, વડોદરા જેવા મોટા શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરવામાં નથી આવ્યું. એવામાં શું સરકારે લોકડાઉનનો નિર્ણય કરવો જોઈએ.
Continues below advertisement