સહકારી બેન્કોને મર્જર કરવાનો ભાજપના ક્યા દિગ્ગજ નેતાએ કર્યો વિરોધ, જુઓ વીડિયો

Continues below advertisement

RBIની જિલ્લા સહકારી બેંકોને મર્જર કરવાની ગાઈડ લાઈનનો સહકારી ક્ષેત્રમાં વિરોધ શરૂ થયો હતો. ગાઈડ લાઈનનો અમલ થશે તો સહકારી માળખુ પડી ભાંગવાનો સંઘાણીએ ભય વ્યક્ત કર્યો હતો. પ્રાઈવેટ બેંકોને ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચાડવા RBIની ગાઈડ લાઈનને સંઘાણીએ ખોટી ગણાવી હતી. સ્ટેટ કો-ઓપરેટીવ બેંકની જ્યાએ રાજ્ય સરકારને આપવાની માંગ કરાઇ હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram