ઉત્તરાયણમાં પ્રતિબંધ લગાવવાની માંગ સાથે થયેલી અરજી સામે હાઇકોર્ટમાં કોણે કરી અરજી?
Continues below advertisement
કોરોના કાળમાં ઉત્તરાયણ પર્વને લઈ રાજ્ય સરકાર ગાઈડલાઈંસ જાહેર કરશે. આ વચ્ચે જ ધ ગુજરાત પતંગ મેન્યુફેકચરિંગ એંડ ટ્રેડર્સ એસોસિએશને હાઈકોર્ટમાં અરજી કરી હતી. એક તરફ ઉત્તરાયણના તહેવારમાં પ્રતિબંધ લગાવવાની માંગણી સાથે અરજી સામે વેપારીઓએ હાઈકોર્ટમાં અરજી કરી છે. આ અરજીમાં અરજદારે રજૂઆત કરી કે પતંગ મેન્યુફેકચરિંગ એસોસિએશનને પણ સાંભળવામાં આવે
Continues below advertisement