કોણ બનશે સરપંચ?: બનાસકાંઠાના ધ્રોબા ગામમાં પાંચ વર્ષમાં કેટલી થઈ વિકાસની કામગીરી?

બનાસકાંઠાના લાખણી તાલુકાના ધ્રોબા ગામમાં પાંચ વર્ષમાં થયેલી વિકાસની કામગીરી અંગે ગ્રામજનોએ માહિતી આપી છે. પૂર્વ સરપંચે કહ્યું કે, શાળામાં શેડ બનાવ્યા, શાળામાં પાણીની વ્યવસ્થા. સીસી રોડની વ્યવસ્થા કરવામાં આવી છે.  ગાંડા બાવળની સમસ્યાને દૂર કરી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola