દમણની મરવડ હોસ્પિટલમાં દર્દીના પરિવારજનોએ કેમ મચાવ્યો હોબાળો, જુઓ વીડિયો
Continues below advertisement
દમણ(Daman)ની મરવડ હોસ્પિટલ( Marwad Hospital)માં દર્દીના પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે. પરિવારજનોએ દાખલ દર્દી અંગે હોસ્પિટલના ડોક્ટર્સ સાચી વિગતો ન આપતા હોવાનો આરોપ લગાવ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Protest Family ABP ASMITA Daman Patient Anger Corona Transition Outburst Marwad Hospital