કોરોના કેસ ઓછા થતાં 84 દિવસ બાદ બગીચા ખૂલતાં લોકોનું મોર્નિંગ વોક શરૂ
84 દિવસ બાદ બગીચા ખૂલતાં લોકો મોર્નિંગ વોક માટે આવ્યા હતા. સરકારે આજથી જાહેર સ્થળો ખોલવાની મંજૂરી આપી છે.