Himatnagar Suicide Case : હિંમતનગરમાં હોસ્પિટલના ક્વાર્ટર પરથી કૂદીને મહિલાએ કરી લીધો આપઘાત
Continues below advertisement
Himatnagar Suicide Case : હિંમતનગરમાં હોસ્પિટલના ક્વાર્ટર પરથી કૂદીને મહિલાએ કરી લીધો આપઘાત
હિંમતનગરના સિવિલ ક્વાર્ટસમાંથી મહિલાએ પડતું મૂક્યું. મહેતાપુરાની મહિલાએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી. C1 ક્વાર્ટસ ના 10 માં માળેથી મહિલા પડી આત્મહત્યા કરી. ઘટનાને લઈને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો. એ ડિવિઝન પોલીસને જાણ થતાં સ્થળ પર પહોંચી કાર્યવાહી શરૂ કરી.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, હિંમતનગર સિવિલ હોસ્પિટલના ક્વાર્ટરમાં મહિલાએ આત્મહત્યા કરી લીધી છે. મહેતાપુરાની મહિલાની હોસ્પિટલના ક્વાર્ટરમાં આત્મહત્યા કરી. મહિલાની આત્મહત્યાનું કારણ અકબંધ, તપાસ શરુ. પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. જોકે, આત્મહત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement