World Cup 2023 | ફાઇનલ મેચ દરમિયાન મેચમાં ઘૂસી જનાર ઓસ્ટ્રેલિયન નાગરીકને મળ્યા જામીન
Continues below advertisement
World Cup 2023 | વર્લ્ડકપની ફાઇનલમાં પિચમાં પહોંચેલા આરોપી વેન જોન્સન જમીન પર મુક્ત. કોઈ જમીનદાર ના થતાં રૂ. 10 હજારના જામીન પર મુક્ત કરાયો. આરોપી ને 10 હજારના બોન્ડ પર શરતી જામીન આપવામાં આવ્યાં. આરોપીએ હવે આવું ગુનાહિત કાર્ય નહિ કરે તે શરતે જામીન. પોલીસ તપાસ સહકાર અને કોર્ટ કાર્યવાહીમા હાજર રહેવાની શરતે જામીન. ક્રાઈમ બ્રાન્ચ પાસે આરોપીનો પાસપોર્ટ જપ્ત રહેશે. પાસપોર્ટ છોડાવવા માટે અલગથી અરજી કરવી પડશે.
Continues below advertisement