યોગ ભગાવે રોગઃ મુલતાની માટી લગાવવાથી ચહેરો બનશે સુંદર, જુઓ વીડિયો
યોગ ભગાવે રોગઃ અરીઠા, લીમડો, અમરવેલ, જટામાસી, શીકાકાઇ તલના તેલમાં મિશ્ર કરી વાળ માટે તેલ બનાવવું. વાળની લંબાઇ માટે એલોવેરા અને આમળા એ સૌથી વધુ અસરકારક છે. આ પાંચ આસનો દરરોજ મહિલાઓએ કરવાથી અનેક ફાયદા થશે. મુલતાની માટી લગાવવાથી ચહેરો સુંદર બનશે