યોગ ભગાવે રોગઃ યોગ કરવાથી ડાયાબિટિસમાં રાહત મેળવી શકશો
યોગ ભગાવે રોગઃ યોગ કરવાથી ડાયાબિટિસમાં રાહત મેળવી શકો છો. તમામ આસનો કપાલભાતિ સાથે કરવાથી પણ ફાયદો થશે. આમળા અને એલોવેરાના જ્યૂસનું પણ સેવન કરવાથી ફાયદો મળશે. કપાલભાતિ કરવાથી અનેક રોગોમાંથી મુક્તિ મળે છે.