યોગ ભગાવે રોગ: પેટ સંબંધિત બીમારીઓ માટે ઉત્તાનપાદાસન છે ફાયદાકારક
યોગ ભગાવે રોગ: દરરોજ ઉત્તાનપાદાસન કરવાથી પેટ સંબંધિત બીમારીઓ દૂર થાય છે. નૌકાસન કરવાથી આળસ દૂર થયા છે. દરરોજ યોગાભ્યાસ કરવાથી ડાયાબીટીસની સમસ્યાઓમાંથી છૂટકારો મળે છે. મંડુકાસન કરવાથી ડાયબીટીસની સમસ્યામાં લાભ મળે છે. એબીપી અસ્મિતા પર દરરોજ સવારે બાબા રામદેવ સાથે કરો યોગાભ્યાસ.