Yog Bhagave Rog: હેપીટાઇટિસની બીમારીમાં કયા યોગ બનશે રામબાણ

Continues below advertisement

યોગ ભગાવે રોગ. બાબા રામદેવ સાથે યોગ કરો. યોગ કરી બનો તંદુરસ્ત. યોગ કરવાના અનેક ફાયદા છે. ફેટી લીવરની સમસ્યામાં યોગ કરો. બીપીમાં યોગ અસરકારક છે. ગાજર,સફરજન,દાડમનો રોજ જ્યૂસ બનાવીને પીવો. યોગની પહેલા જ્યૂસ પીવો. યોગાભ્યાસમાં કરો દસ આસનો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram