યોગ ભગાવે રોગ: યોગથી માઈગ્રેનના દર્દથી મેળવો છુટકારો, જાણો શીર્ષાસન અને સર્વાંગાસનના ફાયદા વિશે

યોગ ભગાવે રોગ: માઈગ્રેનના દર્દથી છુટકારો મેળવવા દરરોજ યોગાભ્યાસ કરવું જોઈએ.યોગ ગુરુ બાબા રામદેવ અનુસાર, 5 મીનિટ અનુલોમ-વિલોમ કરવાથી અનેક ફાયદાઓ થાય છે. નિરંતર યોગ કરવાથી ડિપ્રેશનમાંથી પણ છૂટકારો મળે છે. શીર્ષાસન અને સર્વાંગાસનના ફાયદા વિશે જાણો બાબા રામદેવ પાસેથી.  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola