યોગ ભગાવે રોગ: પ્રાણાયમથી થશે કોરોનાના આફ્ટર ઈફેક્ટ્સ દૂર, જાણો યોગિક જોગિંગના અનેક ફાયદા વિશે
યોગ ભગાવે રોગ: કોરોનાના આફ્ટર ઈફેક્ટથી બચવા દરરોજ યોગ કરવાની અનેક ફાયદાઓ થાય છે. પ્રાણાયમ કરવાથી કોવિડના આફ્ટર ઈફેક્ટ્સ દૂર થાય છે. દરરોજ ઓમકાર અને ગાયત્રીમંત્રના જાપ સાથે પ્રાણાયમનો પ્રારંભ કરો. સો દવાની એક દવા પ્રાણાય છે.નિરંતર યોગ કરવાથી રોગ ભાગશે. બાબા રામદેવ પાસેથી શીખો સૂર્યનમસ્કારના 12 અભ્યાસ.