યોગ ભગાવે રોગ: યોગ સાથે પંચકર્મ, નેચરોપેથી તેમજ આયુર્વેદ પદ્ધતિથી શરીરને રાખો સ્વસ્થ
Continues below advertisement
યોગ ભગાવે રોગ: યોગ ભગાવે રોગ: શિયાળામાં વહેલી સવારે યોગ કરી શરીરને તંદુરસ્ત બનાવો. બાબા રામદેવ અનુસાર અનુલોમ વિલોમ નાડીતંત્ર માટે ફાયદાકારક છે. ફેફસાની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે પ્રણાયમ સૌથી વધુ અસરકારક છે. યોગ સાથે પંચકર્મ, નેચરોપેથી તેમજ આયુર્વેદ પદ્ધતિથી શરીરને રાખો સ્વસ્થ. કપાલભાતિ કરવાથી અનેક રોગોમાંથી મુક્તિ મળે છે.
Continues below advertisement