ગીર સોમનાથના વિઠ્ઠલપુરમાં માનવભક્ષી દીપડાએ યુવાનને ફાડી ખાધો, જુઓ વીડિયો
Continues below advertisement
ગીર સોમનાથના કોડીનાર તાલુકાના વીઠ્ઠલપુર ગામે દીપડાએ ૨૭ વર્ષના યુવાનને ફાડી ખાધો હતો. યુવક વહેલી સવારે ખેતરમાં ગયો હતો ત્યારે દીપડાએ હુમલો કર્યો હતો. વન વિભાગે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
Continues below advertisement