લોક રક્ષક દળની પરીક્ષા માટે યુવાનો ઉત્સાહિત,ટ્રેનિંગ સેન્ટરો ઉભા કરાયા, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
લોક રક્ષક દળની પરીક્ષા માટે યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં વિવિધ સ્થળે ટ્રેનિંગ સેન્ટરો ઉભા કરાયા છે. વહેલી સવારથી જ ટ્રેનિંગ સેન્ટરો ખાતે ઉમેદવારો ઉમટી રહયા છે. અને ટ્રેઇનિંગ મેળવી રહયા છે. ઉમેદવારો ખેતરમાં કે એકેડમીમાં ટ્રકે બનાવી ફીઝીકલ ટ્રેનિંગમાં લાગી ગયા છે. પોલીસે મેદાનો ફાળવ્યા છે તો ક્યાંક બાગ બગીચામાં ઉમેદવારો પોતાની જાતને ટ્રેન કરી રહયા છે.
Continues below advertisement
Tags :
Gujarati News ABP News Lok Rakshak Dal ABP Live Utsah Pariksha Training Centers Physical Training