ગુજરાતની આ કંપનીએ બનાવી કોરોનાની દવા, આટલા દિવસમાં સંક્રમિતને સ્વસ્થ કરવાનો કર્યો દાવો
Continues below advertisement
કોરોનાની મહામારીએ દુનિયા માટે એક પડકાર સમાન બની ગઇ છે. દેશમાં કોરોના કેસે તમામ રેકોર્ડ તોડતાં 24 કલાકમાં નવા કેસ 1 લાખથી વધુ નોંધાયા છે. આ સ્થિતિમાં કોરોના દર્દી માટે ઝાયડસ કેડીલા કંપની તરફથી એક રાહતભર્યા સમાચાર આવ્યાં છે. ગુજરાતની ફાર્મા કંપની ઝાયડસ કેડિલાએ કોરોનાના દર્દી માટે પેગ્લાલેટેડ ઈન્ટરફોન આલ્ફા બી-ટુ નામની દવા કરી તૈયાર કરી છે.
Continues below advertisement