રાજ્યમાં આગ ઝરતી ગરમી, હજુ બે દિવસ પડશે અંગ દઝાડતી ગરમી, હવામાન વિભાગે શું કરી આગાહી જાણો

રાજ્યમાં આગ ઝરતી ગરમી પડી રહી છે. રાજ્યના મોટાભાગના શહેરનું તાપમના 42ને પાર જતાં લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. હવામન વિભાગે  બે દિવસ વધુ ગરમીની કરી છે આગાહી

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola