અમદાવાદના સી.જી રોડ પર આવેલા ગેરકાદેસરના બાંધકામને તોડી પડાયું, જુઓ વીડિયો

અમદાવાદના સી.જી રોડ પર આવેલા ગેરકાદેસરના બાંધકામને તોડી એસ્ટેડ વિભાગ દ્વારા પાડવામાં આવ્યું છે. બિલ્ડિંગના ધાબાના ભાગે ઉભુ કરાયું હતું ગેરકાયદેસર બાંધકામ. આગ લાગવા જેવી દુર્ઘટના થાય તો મોટી જાનહાની થઈ શકે તે પ્રકારનું બાંધકામ કરાયું હતું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola