સાબરકાંઠા જિલ્લામાં વધ્યુ કોરોના સંક્રમણ, સિવિલ હોસ્પિટલની બહાર લાગી એમ્બ્યુલન્સની લાઈન, જુઓ વીડિયો
Continues below advertisement
સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા હોસ્પિટલમાં બેડ ફુલ થયા છે. જેને કારણે હિંમતનગર સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોની લાંબી લાઈનો જોવા મળી છે.જગ્યા ન હોવાને કારણે એમ્બ્યુલન્સમાં જ દર્દીઓની સારવાર કરવાની ફરજ પડી રહી છે
Continues below advertisement