Budget 2021: ઉજ્જવલા યોજના હેઠળ વધુ એક કરોડ લાભાર્થીઓને જોડવામાં આવશેઃ નાણામંત્રી
નાણામંત્રીએ કહ્યું કે ઉજ્જવલા સ્કીમનો વિસ્તાર કરવામાં આવશે જેમાં વધુ એક કરોડ લાભાર્થીઓને સામેલ કરવામાં આવશે. સાથે આગામી ત્રણ વર્ષમાં વધુ 100 જિલ્લાઓને સિટી ગેસ ડિસ્ટ્રીબ્યૂશન નેટવર્ક સાથે જોડીશું. જમ્મુ કાશ્મીરમાં ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ શરૂ થશે. ત્રણ વર્ષમાં 100 નવા જિલ્લાઓમાં યોજના શરૂ થશે.
Tags :
Ujjawala Scheme Economical Budget 1 Crore Beneficiaries Corona Nirmala Sitharaman Anurag Thakur Indian Economy Indian Budget Narendra Modi PM Modi Budget Budget 2021 Live Updates Budget 2021 News Budget 2021