ચીનમાં છ મહિનાથી ફસાયેલા 23 ભારતીય ક્રૂ મેમ્બર પરત ફરશે. આગામી 14 જાન્યુઆરીના રોજ ભારત પરત ફરશે. ચીનમાં ફસાયેલા વલસાડના બે ક્રૂ મેમ્બર પણ ભારત પરત આવશે