યુવતીઓના લગ્ન માટેની ઉમર વધારવા માટે સત્રમાં રજુ કરાશે બિલ, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
યુવતીઓની લગ્ન માટેની ઉમર વધારવા માટે સત્રમાં બિલ રજુ કરવામાં આવી શકે છે. યુવતીઓની લગ્ન માટેની ઉમર 18થી વધારીને 21 કરવામાં આવી શકે છે. બુધવારે કેબિનેટની બેઠકમાં એક બિલને મંજૂરી અપાઈ ચુકી છે.
Continues below advertisement