સમાચાર શતકઃ લાહોરમાં બ્લાસ્ટ થતા 10 લોકો ઈજાગ્રસ્ત,રાજ્યમાં વરસાદમાં નોંધાશે ઘટાડો
ઈડી(ED)એ ભાગેડુ વિજય માલ્યા(Vijay Mallya), નીરવ મોદી અને મેહુલ ચોક્સીની 18 હજાર કરોડની સંપત્તિ જપ્ત કરી છે.લાહોરના જૌહર ટાઉન વિસ્તારમાં થયેલા બ્લાસ્ટ(Blast)માં 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અહીંયા આવેલી ઈમારતોને પણ નુકસાન થયું છે. ગુરુવારથી વરસાદમાં સંપૂર્ણ ઘટાડો નોંધાશે.