લ્યો બોલો.. બસ સ્ટોપનું ઉદ્ધાટન કરવા માટે ભેંસ બની ચીફ ગેસ્ટ, રિબન કટ કરાવી ખુલ્લુ મુકાયું
કર્ણાટકના ગડગ જિલ્લાનોમાં બસ સ્ટોપ 40 વર્ષ પહેલા બનાવ્યું હતું, પણ લગભગ છેલ્લા 10 વર્ષથી તેની છત તૂટેલી હતી. જેથી ગ્રામજનોએ જાતે રિપેર કરાવ્યું અને અધિકારીઓની ઉદ્ધાટન માટે રાહ જોઈ હતી. પરંતુ કોઈ ન આવતા ગ્રામજનોએ ભેંસ પાસે ઉદ્ધાટન કરાવ્યું છે.