HP : કુલ્લુમાં રસ્તા પર આવી ગયો દીપડો, લોકો ફોટા પાડવા કારની બહાર આવ્યા અને.....
હિમાચલના કુલ્લૂમાં રસ્તા પર દીપડો આવી જતા ટ્રાફિક રોકાઇ ગયો હતો. જોકે, આ દરમિયાન દીપડાએ કોઇ પર હુમલો કર્યો નહોતો. જેના કારણે દીપડાના ફોટો ક્લિક કરવા લોકો પોતાની કારની બહાર આવી ગયા હતા. દીપડો પર લોકો સાથે રમવા લાગ્યો હતો.