બજેટ અગાઉ ભારતીય અર્થ વ્યવસ્થાને લઇને શું આવ્યા સારા સમાચાર?
બજેટ અગાઉ ભારતીય અર્થ વ્યવસ્થાને લઇને સારા સમાચાર આવ્યા હતા. વર્ષ 2021માં ભારતીય અર્થતંત્રમાં 11.5 ટકાની ઝડપથી વૃદ્ધિ થવાનો અંદાજ છે. IMFના મતે ભારત ડબલ ડિજીટમાં ગ્રોથ પામનાર વિશ્વનો પ્રથમ દેશ બનશે.